Project Kaushalyam

જ્યારે તમારી પાસે કોઈ સ્વપ્ન હોય, ત્યારે તેને સાકાર કરવા મહેનત કરશો તો જરૂરથી તે વાસ્તવિક રૂપે મળશે

પ્રોજેક્ટ કૌશલ્યમ હેઠળ પ્રાથમિક શાળા ઇન્દિરા નગરી, કણજરી, નડિયાદ ખાતે શરૂ કરેલ સીવણ ક્લાસમાં આવતી ગામ ની મહિલાઓ અને શાળાની કિશોરીઓનો ઉત્સાહ અનેરો છે. તેઓની શીખવાની ધગશ જરૂરથી તેઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે.

Leave A Comment

Your Comment
All comments are held for moderation.