શાળા એ તો નિરાંત નું સ્થાન છે. જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી બંને શીખવા ભેગા થાય છે
વાલ્લા પ્રાથમિક શાળા, નડિયાદ ખાતે બાળકોના ભવિષ્યના ઘડતરને મજબૂત બનાવવા શિક્ષણની સાથે અલગ અલગ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.