ગ્રામીણ મહિલાઓ / કિશોરીઓ માં સીવણ ક્લાસ શીખવાનું સપના સાકાર
ગ્રામીણ મહિલાઓ / કિશોરીઓ માં સીવણ ક્લાસ શીખવાનું સપના સાકાર કરવા અને ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદ કરવા માટે ટ્રેસ્ના ફાઉન્ડેશન સીવણ ક્લાસ નું સંચાલન કરે છે.
જાવોલ ગામના નવાપુરા ખાતે છેલ્લા બે મહિના થી ચાલી રહેલ સીવણ ક્લાસમાં પ્રારંભિક પરીક્ષા લેવાઈ હતી. મહિલાઓ એ પરીક્ષામાં ઉત્સુકતા થી ભાગ લીધો હતો.
ગ્રામીણ મહિલાઓ સીવણ શીખીને ટકાઉ જીવન શૈલી મેળવી શકે અને તેમના આત્મવિશ્વાસ અને આત્મ નિર્ભરતામાં વધારો થાય તથા તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ….
