Uncategorized

અમારી પહેલ ની સફળતા

અમને જણાવતા આનંદ થાય છે કે પાલડી વિસ્તારના અમારા કોમ્પ્યુટર ક્લાસમાં M.S.OFFICE ની 45મી બેચ શરૂ થઈ ગઈ છે. યુવા વિદ્યાર્થીઓ નો ઉત્સાહ અને ધસારો એ જ અમારી શક્તિ ….
અમારો ઉદ્દેશ આજનો ડિજિટલ યુગમાં બાળકોને સક્ષમ બનાવવા અને પગભર બની શકે તેવા પ્રયત્નો કરીએ છીએ. તો આવો સાથે મળીને ભાવિ યુવા પેઢીને મજબૂત બનાવીએ.

Leave A Comment

Your Comment
All comments are held for moderation.