Project Kaushalyam

ટ્રેસ્ના ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ કૌશલ્યમ હેઠળ કન્યાશાળા ચકલાસી ખાતે સીવણ ક્લાસ ચલાવવામાં આવે છે.

ટ્રેસ્ના ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ કૌશલ્યમ હેઠળ કન્યાશાળા ચકલાસી ખાતે સીવણ ક્લાસ ચલાવવામાં આવે છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કિશોરીમાં આત્મવિશ્વાસ, સ્વ શિક્ષણ અને તેમનામાં છુપાયેલા કૌશલ ને બહાર લાવી ભવિષ્યમાં તેઓ પોતે આત્મનિર્ભર અને સશક્ત બની રહે. કિશોરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાનો પાયો અમે અત્યાર થી રોપી રહ્યા છે.

Leave A Comment

Your Comment
All comments are held for moderation.