Project Kaushalyam

તમારા સપનાને સાકાર કરવા માટે દ્રઢપણે નિશ્ચય કરશો તો મંજલ જરૂરથી મળશે.

અમદાવાદના જુના અચેર, સાબરમતી વિસ્તાર ખાતે પ્રોજેક્ટ કૌશલ્યમ હેઠળ જે સીવણ ક્લાસ શરૂ કર્યા હતા એ મહિલાઓ માટે સપનું સાકાર થવા જઈ રહ્યું છે. મહિલાઓની અથાગ મહેનતથી, ઘરની જવાબદારી સાથે તેમણે ચાર મહિનાની તાલીમ પૂર્ણ કરી છે. અને તેમને સર્ટિફિકેટ નું વિતરણ કરતા તેમના ચહેરા પરનું સ્મિત એ જ અમારી સફળતા.

Leave A Comment

Your Comment
All comments are held for moderation.