Project Udaan

દરેક બાળક પ્રતિભા સંપન્ન હોય છે

વૈદનો કુવો – સલૂણ , નડિયાદ ખાતે બાળકોમાં રહેલી આંતરિક પ્રતિભાને અને તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવાના આશય થી શિક્ષણની સાથે સાથે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અમો ને જણાવતાં આનંદ થાય છે કે શાળા સાથેનું બે વર્ષ નું જોડાણ ભવિષ્ય માં વધારે મજબૂત બનશે અને બાળકો ના ભવિષ્ય ને વધુ ને વધુ ઉજ્જવળ બનાવશે.

Leave A Comment

Your Comment
All comments are held for moderation.