Uncategorized

દરેક સ્ત્રીઓ પોતાની વિભિન્ન ભૂમિકાઓ ભજવવા માટે સક્ષમ હોય છે

સ્ત્રીઓને પગભર બનાવવાના ઉદ્દેશથી અંકોડીનું ગુંથણકામ શીખવવામાં આવી રહ્યું છે. તેમને શીખવાની ધગશ અને જુસ્સો એ અમારી સિદ્ધિ છે.
અમારા અંકોડી કામના નિષ્ણાંત વરિષ્ઠ ગૌરી થાપર ( સ્વયંસેવિકા ) નો ખુબ ખુબ આભાર કે જેમણે તેમનો મહત્વનો સમય ફાળવીને આવી રહ્યા છે.

Leave A Comment

Your Comment
All comments are held for moderation.