Project Kaushalyam

નડિયાદ માં નિ : શુલ્ક સીવણ ક્લાસ ની શરૂઆત કરી

ફરી એકવાર ગામની મહિલાઓ અને કિશોરીઓ ના કૌશલ્ય ને બહાર લાવી તેમના જીવનને સાર્થક બનાવવા માટે અમોએ જાવોલ ગામ (નવાપુરા ), નડિયાદ માં નિ : શુલ્ક સીવણ ક્લાસ ની શરૂઆત કરી છે.
ગામની મહિલાઓ અને કિશોરીઓ સાથે સર્વેક્ષણ અને વાર્તાલાપ કરી. તેઓને સીવણ કામ શીખવાની ધગશ અને જુસ્સો જોઈ અમો કલાત્મક પ્રવૃત્તિઓ શીખવાડી તેઓના કલાની કદર કરીએ છીએ.

Leave A Comment

Your Comment
All comments are held for moderation.