Uncategorized

વ્યક્તિગત જીવનમાં આંખ જે ભૂમિકા ભજવે છે તે અદભુત છે.

વ્યક્તિગત જીવનમાં આંખ જે ભૂમિકા ભજવે છે તે અદભુત છે. આંખને લગતા ઘણા ચેપ થતા હોય છે. જેમાંનું એક નેત્રસ્તર દાહ વાયરસ ( કન્જકટી વાઇટીસ ) છે. હાલમાં વાયરલ બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ટ્રેસ્ના ફાઉન્ડેશન અમદાવાદ દ્રારા યુ. સી. ડી. ડિપાર્ટમેન્ટના પશ્ચિમ ઝોનમાં નવા વાડજ, ચાંદખેડા અને રાણીપમાં 200 જેટલા આઈડ્રોપનું વિતરણ કર્યું.
આ માટે ડેપ્યુટી હેલ્થ ઓફિસર શ્રી ગોવિંદભાઈ મકવાણા, યુ.સી.ડી. પશ્ચિમ ઝોન હેડ શ્રી મેહુલભાઈ પટેલ અને યુ.સી.ડી વાડજના શ્રીમતી મીનાબેન પટેલ નો આભાર વ્યક્ત કરીએ છીએ.

Leave A Comment

Your Comment
All comments are held for moderation.