Uncategorized

શિક્ષણ એ માનવી ના સર્વાંગી વિકાસ ની પ્રક્રિયા છે.

अपूर्व: कोपि कोशोयं विद्यते तव भारति।
व्ययतो वॄद्धिम् आयाति क्षयम् आयाति संचयात्॥
શિક્ષણ એ માનવી ના સર્વાંગી વિકાસ ની પ્રક્રિયા છે. ખંભાત અને તારાપુર તાલુકા માં અમારા 20 બાલ સંસ્કાર કેન્દ્ર માં શિક્ષણ ની કેળવણી સાથે રમત – ગમત ની પ્રવૃતિઓ કરાવીને બાળકો ના મગજ ને વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારા શિક્ષકો નો ધ્યેય બાળકો ના ભવિષ્ય ને ઉજ્જવળ બનાવવાનો છે.

Leave A Comment

Your Comment
All comments are held for moderation.