Project Garima

સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણમાં ઉછરવું એક બાળકનો અધિકાર છે.

“સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત” હેઠળ ટ્રેસ્ના ફાઉન્ડેશન નડિયાદ અને મહુધા તાલુકા ની પે સેન્ટર શાળા – જાવોલ, પ્રાથમિક શાળા મુલેસરા, બોરનગર પ્રાથમિક શાળા માં પ્રોજેક્ટ વોશ ના કાર્યક્રમ કરી રહી છે. જેમાં બાળકોને સ્વચ્છતા ની સમજણ પૂરી પાડી સુખાકારી આરોગ્ય પ્રાપ્ત થાય. અમારા કાર્યરત પ્રોજેક્ટ ગરિમા ( સેનિટેશન યુનિટ ) ના સંદર્ભમાં અમે પ્રોજેક્ટ વોશ ઉપર કામ કરી રહ્યા છે. તેમાં 1) સ્વચ્છતા નું મહત્વ 2) સેનિટેશન યુનિટ નું યોગ્ય ઉપયોગ અને તેની સ્વચ્છતા 3) સુખાકારી આરોગ્ય.
અમો આ મુદ્દાઓ ને વિડીયો દ્વારા અને એકબીજા સાથે વાર્તાલાપ કરીને સમજાવીએ છીએ.
આમ બાળકો માં નાનપણ થી જ સ્વચ્છતા ની જાગૃતતા લાવવા અને સારા સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવાનો એ જ અમારો આશય..

Leave A Comment

Your Comment
All comments are held for moderation.