Project Udaan

માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તા નું પ્રગટીકરણ એટલે શિક્ષણ

મનુષ્યના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ એ પાયા નો એકમ છે. આણંદ જિલ્લાના ખંભાત અને તારાપુર તાલુકામાં ચાલી રહેલ બાળ સંસ્કાર કેન્દ્રો દ્વારા અમો સારું અને ગુણવત્તા વાળું શિક્ષણ આપી રહ્યા છે. અંતરિયાળ ગામોમાં શિક્ષણનું જીવનમાં શું મહત્વ છે તને સમજણ આપી બાળકોના અંધકારમય જીવનમાં જ્ઞાનરુપી પ્રકાશ પાથરી શિક્ષણ દ્વારા તેઓને ઉડવાની પાંખો આપી રહ્યા છે.
” પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા “.
આ હેતુસર સમાજને ભવિષ્યમાં એક સારા નાગરિક પ્રાપ્ત કરી આપવાનું અમારું યોગદાન.

“Education is the manifestation of the full personality of human being”
Education is the foundation unit for the overall development of human. Amo is giving good and quality education by child culture centers running in Khambhat and Tarapur taluka of Anand district. Prakash Pathari is giving them wings to fly through education by giving understanding what is the importance of education in interior villages in the dark life of children.
“India will read then India will grow”.
Our contribution is to achieve a good citizen in the future to this society.

Leave A Comment

Your Comment
All comments are held for moderation.