Distribution Of School Bags & Educational Kits At Chaklasi,Nadiad
શાળા પ્રવેશ મહોત્સવના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત નડિયાદ તાલુકાના ચકલાસી ગામના પરાવિસ્તારની અલગ અલગ શાળાની સાથે રહીને નાના નાના ભૂલકાઓનું #tresnafoundation ને ઉમળકાભેર સ્વાગત કર્યું તેમજ બાળકોને પ્રોસ્તાહિત કરવા સ્કૂલબેગ અને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભેચ્છાઓ પાઠવી.
