Project Arogyam

માસિક ચક્ર એ સ્ત્રીના જીવનનો એક મહત્વનો ભાગ હોવા છતાં સ્ત્રીઓ સહિત સમાજમાં મોટાભાગના લોકો આ વિષય પર ખુલીને ચર્ચા કરવાનું ટાળે છે.

માસિક ચક્ર એ સ્ત્રીના જીવનનો એક મહત્વનો ભાગ હોવા છતાં સ્ત્રીઓ સહિત સમાજમાં મોટાભાગના લોકો આ વિષય પર ખુલીને ચર્ચા કરવાનું ટાળે છે. માસિક દરમિયાન સ્ત્રીઓ અને કિશોરીઓ પર ઘણા પ્રતિબંધો રાખવામાં આવે છે સાથે અશુદ્ધ માનવામાં પણ આવે છે. મહિલાઓ અને નવી પેઢીઓના જીવનમાં માસિકને લઈને સકારાત્મક અસર ફેલાવવા માટે અમોએ પ્રોજેક્ટ સ્વાભિમાન હેઠળ SP SEVA SANSTHAN FOUNDATION ના સહયોગથી અમદાવાદના સાબરમતી અને વાસણા વિસ્તારમાં માસિક જાગૃતિ અભિયાન નો કાર્યક્રમ યોજ્યો હતો.
આ વર્કશોપ દ્વારા મહિલાઓ અને કિશોરીઓમાં માસિક ને લગતી ઘણી ગેર માન્યતાઓ દૂર થઈ હતી. અને મહિલાઓ તરફથી જે સમર્થન મળ્યું હતું તે હૃદય સ્પર્શી હતું. આ સાથે પ્રોજેક્ટ બાલાના ઇકો ફ્રેન્ડલી કપડાના પેડનું વિતરણ કર્યું હતું.
આ માસિક એ સ્ત્રીઓનું સ્વાભિમાન છે જે અમે લોકો સુધી પહોંચાડવા માટે સમર્થન આપીએ છીએ.

Leave A Comment

Your Comment
All comments are held for moderation.